સરકાર
સરકાર એટલે -15 દેશનું કે રાજ્યોનું તંત્ર સરકાર ચલાવે છે. સરકાર ચૌશા 9 બંધારણને કેન્દ્રમાં રાખી કાયદો બનાવનારી અને તેને ચાક -10 / અમલમાં મુકાવનારી સંસ્થા છે. લોકશાહી શાસનવ્યવસ્થા એટલે ? લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસનવ્યવસ્થાને બોકશાહી શાસનવ્યવસ્થા કહેવામાં આવે છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો ભારત દેશ લોકોના મતદાન વડે ચાલે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર રાજવ સરકાર, રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે. સરકારનાં પ્રકાર દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસનવ્યવથામાં વિવિધ પ્રકાર જોવા મળે છે. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકારો નીચે મુજબ છે : 3 લોકશાહી સરકાર આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા [ પોતાનો પ્રતિનિધિ [ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે સંસદીય લોકશાહી વ્યવસ્થામાં ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે. દુનિયા...