ભારતનું નામકરનણ
ભારતનું નામકરનણ
ઈન્ડિયા શબ્દ ઈન્ડસ પરથી ઊતરી આવ્યો છે જેને સંસ્કૃતમાં સિંધુ કહે છે. પ્રાચીન ગ્રીક અને ઈરાની પ્રજા 25000 વર્ષ પહેલાં આ નદીના સંપર્કમાં આવી હતી. ઈરાનીઓ સિંધુને હિન્ડોસ અને ગ્રીકો તેને ઈન્ડસ કહેતા, માટે નદીના પૂર્વ કાંઠાને ઈન્ડિયા' નામ મળ્યું. જો કે ઋગ્વેદમાં રાજા ભરત પરથી ભારત તરીકેની ઓળખ મળી હતી.
Comments
Post a Comment