ભારતની પ્રારંભિક રાજવ્યવસ્થા

 સ્વરૂપ કબિલાઈ શાસનવ્યવસ્થા જેવું હતું. ઋગ્વેદકાલીન કે વૈદિકકાળમાં રાજ્યવ્યવસ્થાનું

-પ્રાચીન રાજકીય વ્યવસ્થા વિશે વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી મળે છે. કબિલાઈ શાસનવ્યવસ્થાના વડાને રાજન્ય અને સમુદાયને 'વિશ' કહેવામાં આવતા હતાં.

ઈ.સ. પૂર્વે એકજાર દરમિયાન પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદાં-જુદાં સમૂહોનાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના થયેલી જે જનપદ' તરીકે ઓળખાયા. જનપદ એટલે માણસોના વસવાટનું ક્ષેત્ર કે સ્થાન.

-જનપદ એ ઋગ્વેદકાલીન કબિલાઈ સમાજથી વિશિષ્ટ રાજ્ય વ્યવસ્થા હતી. 


મહાજનપદ

-ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલાં મહાજનપદો જોવાં મળે છે. આ મહાજનપદોનાં કેટલાંક ગણરાજથી હતા અને કેટલાંક રાજાશાહી પ્રકારના રાજયો હતાં. પાલિભાષામાં લખાયેલાં ગ્રંથ 'અંગુતરનિકાઈ' મુજબ પણ અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતાં.

-આ 16 મહાજનપદ નીચે મુજબના નકશામાં દર્શાવેલાં છે.


Comments