Posts

સરકાર

સરકાર એટલે  -15 દેશનું કે રાજ્યોનું તંત્ર સરકાર ચલાવે છે. સરકાર ચૌશા 9 બંધારણને કેન્દ્રમાં રાખી કાયદો બનાવનારી અને તેને ચાક -10 / અમલમાં મુકાવનારી સંસ્થા છે. લોકશાહી શાસનવ્યવસ્થા એટલે ? લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસનવ્યવસ્થાને બોકશાહી શાસનવ્યવસ્થા કહેવામાં આવે છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો ભારત દેશ લોકોના મતદાન વડે ચાલે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર રાજવ સરકાર, રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે. સરકારનાં પ્રકાર દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસનવ્યવથામાં વિવિધ પ્રકાર જોવા મળે છે. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકારો નીચે મુજબ છે : 3 લોકશાહી સરકાર આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા [ પોતાનો પ્રતિનિધિ [ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે સંસદીય લોકશાહી વ્યવસ્થામાં ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે. દુનિયા...

ગુપ્તયુગ અને અન્ય શાસકો

ઈસુની ત્રીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્તવંશની સ્થાપના થઈ. ગુપ્તયુગ દરમિયાન ભારતમાં રાજકીય એકતા, શાંતિ, સુરક્ષા અને વિકાસ થયો હોવાથી ગુપ્તયુગને ભારતનો 'સુવર્ણયુગ' કહેવાય છે. ચંદ્રગુપ્ત પહેલો -શ્રી ગુપ્તે મગધમાં ગુપ્તવંશની સ્થાપના કરી. તેનો પુત્ર ઘટોત્કચ હતો. તેનો અનુગામી ચંદ્રગુપ્ત ઈ.સ. 319 માં પાટલીપુત્રની ગાદીએ આવ્યો. તેનાં લગ્ન લિચ્છવી જાતિની રાજકન્યા કુમારદેવી સાથે થયેલા. ચંદ્રગુપ્તે મગધને મહારાજ્ય બનાવી અને મહારાજાધિરાજનુંબિરુદ ધારણ કર્યું -તેના સમયથી 'ગુપ્ત સંવત'નો પ્રારંભ થયો. લક્ષ્મી અને લિચ્છવીય શબ્દ તેના સિક્કા પરથી મળી આવે છે.      ચંદ્રગુપ્તે પ્રયાગરાજ અને અયોધ્યા જીતી મગધ સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. ગુપ્ત સંવતથી હિંદના ઈતિહાસમાં કાળગણના અને ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. સમ્રાટ સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો. ગંધાર (અઠવાનિસ્તાન) સુધી તેણે રાજ્યવિસ્તાર કર્યો. દક્ષિણના 12 રાજાઓને તેણે હરાવ્યા. સમુદ્રગુપ્તે રાજાઓને હરાવી તેમના રાજયોને ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે પુનઃસ્થાપિત કર્યા હતાં. વિન્સ્ટન સ્મિથે સ...

મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

Image
ભારતમાં મૌર્યવંશની સ્થાપના પહેલાના ઈતિહાસને આદ્ય ઈતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય (ઈ.સ. પૂર્વે 321 થી ઈ.સ. પૂર્વે 297) -તક્ષશીલાના કૌટિલ્ય ગૌત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત (કોટિલ્ય/ચાણકય) ની તાલીમ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈ.સ પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવીને મગધની ગાદી સંભાળી મૌર્યવંશની સ્થાપના કરી હતી -મૌર્ય સામ્રાજય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજય કહેવાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય પ્રથમ ઐતિહાસિક સમ્રાટ ગણાય છે. પ્રાચીન ભારતના ઐતિહાસિક કાળનો આરંભમૌર્ય સામ્રાજય સાથે જોડાય છે. -ચાણકય દ્વારા લખાયેલા 'અર્થશાસ્ત્ર' નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. -સિકંદરના સૂબા સેલ્યુકસ નિકેટરને હરાવીને ચંદ્રગુપ્તે ચાર પ્રદેશો (1) કાબુલ (2) કંદહાર (3) હેરાત (4) બલુચિસ્તાન જીત્યા હતાં -સેલ્યુકસ નિકેટરે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેંગેસ્થનિસને તેના દરબારમાં મોકલ્યો હતો.પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનિસે લખેલ પુસ્તક 'ઈન્ડિકા' માંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની...

શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર

ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં સમાજ અને ધર્મક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો સામે સામાજિક અને ધાર્મિક-સુધારણા માટે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધે અનેક કાર્યો કર્યા તેમજ તે સમયની પ્રાદેશિક ભાષામાં ધર્મોપદેશ આપ્યાં -ધર્મમાં રહેલા સડાને દૂર કરવા ભગવાન મહાવીરે 'માગધી/અર્ધમાગધી' તથા બુદ્ધે 'પાલિ' ભાષામાં ધર્મના ઉપદેશો આપ્યા હતાં. ગૌતમ બુદ્ધ : પ્રારંભિક જીવન -બૌદ્ધ જાતક કથાઓ અને બૌદ્ધગ્રંથો ત્રિપિટક (સૂત્તપિટક, વિનય પિટક, અભિધમ્મ પિટક)માંથી બુદ્ધ વિશેની માહિતી મળે છે. ગૌતમ બુદ્ધનો જન્મ ઈ.સ. પૂર્વે 563 માં નેપાળના કપિલ વસ્તુ નજીક લુમ્બિનીમાં થયો. તેમનું નાનપણનું નામ સિદ્ધાર્થ કે ગૌતમ હતું. -ગૌતમ બુદ્ધના પિતા શુદ્ધોધન, માતા માયાદેવી (મહાદેવી), પાલક માતા ગૌતમી પ્રજાપતિ, પત્ની યશોધરા તથા પુત્ર રાહુલ છે. કપિલવસ્તુની બાજુમાં આલારકલામ નામે સંતનો આશ્રમ આવેલો હતો. આલારકલામ તેમના ગુરુ હતાં. સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા અને ધ્યાન ધરતા હતાં.

ભારતની પ્રારંભિક રાજવ્યવસ્થા

Image
 સ્વરૂપ કબિલાઈ શાસનવ્યવસ્થા જેવું હતું. ઋગ્વેદકાલીન કે વૈદિકકાળમાં રાજ્યવ્યવસ્થાનું -પ્રાચીન રાજકીય વ્યવસ્થા વિશે વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી મળે છે. કબિલાઈ શાસનવ્યવસ્થાના વડાને રાજન્ય અને સમુદાયને 'વિશ' કહેવામાં આવતા હતાં. ઈ.સ. પૂર્વે એકજાર દરમિયાન પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદાં-જુદાં સમૂહોનાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના થયેલી જે જનપદ' તરીકે ઓળખાયા. જનપદ એટલે માણસોના વસવાટનું ક્ષેત્ર કે સ્થાન. -જનપદ એ ઋગ્વેદકાલીન કબિલાઈ સમાજથી વિશિષ્ટ રાજ્ય વ્યવસ્થા હતી.  મહાજનપદ -ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલાં મહાજનપદો જોવાં મળે છે. આ મહાજનપદોનાં કેટલાંક ગણરાજથી હતા અને કેટલાંક રાજાશાહી પ્રકારના રાજયો હતાં. પાલિભાષામાં લખાયેલાં ગ્રંથ 'અંગુતરનિકાઈ' મુજબ પણ અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતાં. -આ 16 મહાજનપદ નીચે મુજબના નકશામાં દર્શાવેલાં છે.

પ્રાચીન ભારતનાં મહત્વનાં પુરાતનસ્થળો

Image

सामान्य विज्ञान

 *🔰 सामान्य विज्ञान 🔰* *_____________________________________* *🛟 मीनामाता रोग होता है...?* — जल में *🛟 ‘ऑपरेशन फ्लड’ संबंधित है...?* — दुग्ध विकास से *🛟 सेल्यूलोज बना होता है...?* — ग्लूकोज का *🛟 ग्रीन हाउस प्रभाव उत्पन्न करती है...?* — कार्बन डाईऑक्साइड गैस *🛟 मसूड़ों से खून आता है ?* — विटामिन-C की कमी के कारण.. *🛟 पेनिसिलिन एक उत्तम प्रतिजैविक है, जो प्राप्त होता है...?* — कवक से *🛟 'एन्जाइम’ एक विशेष प्रकार का होता है...?* — प्रोटीन *🛟 पौधों के लिए प्राणदायिनी गैस है..?* — C02 *🛟 कोशिका-भित्ति होती है...* — निर्जीव *🛟 ‘क्लोरोप्लास्ट’ पाया जाता है...* — सिर्फ पादप कोशिका में *🛟 अर्ध-सूत्री विभाजन होता है...* — केवल जनन कोशिका में *🛟 लाल व भूरे शैवाल पाए जाते हैं...* — समुद्र में *🛟 पनीर बनाने में काम आता है...* — एस्पर्जिल्स (कवक) *🛟 मनुष्य में ‘दाद रोग’ होता है...* — कवक द्वारा *🛟 एक ग्राम वसा से ऊर्जा प्राप्त होती है...* — 9 कैलोरी *🛟 एण्टीबॉडीज के निर्माण में सहायक होता है...* — प्रोटीन *🛟 नाड़ियों को स्वस्थ रखता है तथा हृदय की धड़कन को सुसंचालित करता ह...